(૩) આત્મહત્યા વિષે એક અંધશ્રદ્ધા
❖ આત્મહત્યા વિષે એક અંધશ્રદ્ધા. અમુક લોકોનું માનવું છે કે જે વ્યક્તિ પણ આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે તેની રૂહ ભટકતી રહે છે અસલ રૂહો ની જગ્યાએ નથી પહોંચતી. શુદ્ધિકરણ :- ☞ આ વાત બિલકુલ ખોટી છે એવું કંઈક પણ નથી થતું. હાં ! આ વાત અલગ છે કે આત્મહત્યા કરવી ઘણો મોટો ગુન્હો છે. 📚 ( અગ્લાટુ'લ અવામ...સફા.૨૭) ✍️ ફૈયાઝ ઘોડી ( એમ.એફ.જી.)