(૨) ઔરતો વિષે એક અંધશ્રદ્ધા

❖ ઔરતો વિષે એક અંધશ્રદ્ધા. 

       અમુક ઔરતો એવી ઔરતો પાસે જેમની અવલાદ વધારે પડતી જીવીત ના રહેતી હોય પોતાને બેસવા અને જવાથી રોકે છે અને પોતાની અવલાદને પણ એવી જગ્યાએ જવાથી રોકે છે એમ સમજીને કે ત્યાં જવા અનેે બેસવાથી તે બિમારી લાગી જશે. 

શુદ્ધિકરણ :-

☞ આ ઘણી ખરાબ વાત છે. આવુ સમજવું ગુનાહથી ખાલી નથી. 

📚 { અગ્લાતુ'લ્ અવામ...સફા.૨૬ }

✍️ ફૈયાઝ ઘોડી ( એમ.એફ.જી.)

Comments

Popular posts from this blog

(૨) એક યહૂદિ ઘરડી ઔરતનો એક ભાડો રસુલુલ્લાહﷺ ના ઉચકવા વિષે હદીષની તહકીક

(૨) ખાધા પછી વાસણમાં પાણી નાખીને તેને પીવા વિષે

(૩) તડકામાં ગરમ થયેલા પાણી વડે વુઝૂ કરવા તથા ન્હાવા વિષે