(૩) આત્મહત્યા વિષે એક અંધશ્રદ્ધા

❖ આત્મહત્યા વિષે એક અંધશ્રદ્ધા. 

       અમુક લોકોનું માનવું છે કે જે વ્યક્તિ પણ આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે તેની રૂહ ભટકતી રહે છે અસલ રૂહો ની જગ્યાએ નથી પહોંચતી. 

 શુદ્ધિકરણ :-

☞ આ વાત બિલકુલ ખોટી છે એવું કંઈક પણ નથી થતું. 

હાં ! આ વાત અલગ છે કે આત્મહત્યા કરવી ઘણો મોટો ગુન્હો છે. 

📚 ( અગ્લાટુ'લ અવામ...સફા.૨૭)

✍️ ફૈયાઝ ઘોડી ( એમ.એફ.જી.)

Comments

Popular posts from this blog

(૨) એક યહૂદિ ઘરડી ઔરતનો એક ભાડો રસુલુલ્લાહﷺ ના ઉચકવા વિષે હદીષની તહકીક

(૨) ખાધા પછી વાસણમાં પાણી નાખીને તેને પીવા વિષે

(૩) તડકામાં ગરમ થયેલા પાણી વડે વુઝૂ કરવા તથા ન્હાવા વિષે